શોધખોળ કરો
Advertisement
PM મોદીએ 'મન કી બાત'માં સુરતના જે 'ચાય પે લગ્ન'નો ઉલ્લેખ કર્યો તે કેવા હતા, જુઓ વીડિયો
અમદાવાદઃ વડાપ્રધાન મોદી આજે રેડિયો પર ‘મન કી બાત’ કરી રહ્યા છે. મોદીએ 26મી વખત દેશને સંબોધન કર્યું હતું. આજે મન કી બાતમાં મોદીએ નોટબંધીની સૌથી વધુ ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું કે નોટબંધીનો નિર્ણય સામાન્ય નહોતો. અનેક મુશ્કેલીઓથી ભરેલો છે. મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સુરતમાં યોજાયેલા ‘ ચાય પર લગ્ન’ની ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે ABP અસ્મિતા ન્યૂઝ ચેનલે સૌ પ્રથમવાર આ અનોખા લગ્નનો અહેવાલ આપ્યો હતો.
મોદીએ જણાવ્યું કે, ગુજરાતના સુરતમાં ફક્ત ચાય પર લગ્ન કરવામાં આવ્યા હતા. મોદીએ આ કપલને શુભકામનાઓ આપી હતી. મોદીએ કહ્યું કે કપલનો આ નિર્ણય ભ્રષ્ટાચાર અને બિનજરૂરી લગ્ન વિરુદ્ધનું પગલું છે. મોદીએ કહ્યું કે નોટબંધીમાંથી બહાર નીકળતા હજુ 50 દિવસ લાગશે.
અમદાવાદ
Ahmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારે
Banaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર
Amreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video
BZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp Asmita
GST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
ધર્મ-જ્યોતિષ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement