શોધખોળ કરો
લોહી ગંઠાઈ જતું હોય ત્યારે ડી-ડાઈમર વધે છે, કોરોનામાં ડી-ડાઈમર વઘારે એટલો ખતરો વધારે, ડી-ડાઈમર દવાથી ઘટાડીને આપણે રોકી શકીએ એવું બનવાનું નથી.......
નળીમાં લોહીનો ગઠ્ઠો થાય તો હાર્ટ એટેક આવે છે. હૃદય રોગના દર્દી માટે કોરોના વધુ ઘાતક છે. લોહી જામી જતા ડી ડાઇમરની શક્યતા વધે છે. કોરોનાથી રિકવર થયાના 8-12 અઠવાડિયા સુધી જોખમ છે.
આગળ જુઓ




















