શોધખોળ કરો
હવાથી ફેલાય છે કોરોના, મેડિકલ જર્નલ લાન્સેટે આપ્યા 10 પુરાવા, જાણો શું કહી રહ્યા છે Dr Dheeraj Kaul ?
કોરોનાના કારણે દેશભરમાં હાહાકાર છે. દરરોજ ઝડપથી સંક્રમણ વધી રહયું છે. કોરોના સામે લડવાના સંસાધન ધીરે ધીરે ઓછા પડતા જઈ રહ્યા છે. એવામાં જાણીતા મેડિકલ જર્નલ લાન્સેટ જે દાવો કર્યો છે તે ચિંતા વધારનારો છે. અલગ અલગ રિસર્ચના આધાર પર લાન્સેટનો દાવો છે કે કોરોના વાયરસ હવાથી ફેલાઈ રહ્યો છે. દસ પૂરાવાઓ સાથે લાન્સેટ તરફથી દાવો કરવામાં આવ્યો છે.
આગળ જુઓ





















