શોધખોળ કરો
કોરોનાની સારવાર ચાલતી હોય ત્યારે મીઠી વસ્તુઓ ના ખાવી જોઈએ કેમ કે બ્લેક ફંગસ....કઈ ટેબ્લેટ બંધ કરવી પડે ?
રાજ્યમાં કોરોનાની સાથે મ્યુકર માઇકોસિસના કેસ પણ વધ્યા છે. મ્યુકર માઇકોસિસની આંખ પર શું અસર થાય છે તેની જાણકારી મેળવવા માટે એબીપી અસ્મિતાએ આંખના નિષ્ણાંત ડોક્ટર અશોક શ્રોફ સાથે વાત કરી હતી. ડોક્ટર શ્રોફે કહ્યું કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા દર્દીઓ પર મ્યુકર માઇકોસિસનું જોખમ વધું છે. નાકમાંથી પાણી, લોહી નીકળે તો ત્વરીત તબીબી સલાહ લેવી જરૂરી છે.
આગળ જુઓ





















