શોધખોળ કરો
યોગ ભગાવે રોગઃ લોકડાઉનમાં બાળકોને એર્નજેટિક રાખવા માટે બનાવો એર્નજીબાર,જુઓ વીડિયો
લોકડાઉન(lockdown)માં બાળકો માટે રમવાનું મળતું નથી, શાળાએ જવા નથી મળતું. જેથી બાળકોમાં ચિડીયાપણું અને ફિઝીકલ એક્ટિવીટી(physical activity) પણ ઘટી રહી છે. જેના માટે બદામ, અખરોટ, પિસ્તા મિક્સ કરીને ગોળ કે મધ ભેળવી પાક બનાવી ખાવાથી એનર્જી રહે છે.
આગળ જુઓ




















