શોધખોળ કરો
લોકસભા ચૂંટણી 2019: ગુજરાતમાં 26 બેઠક માટે 572 ઉમેદવારી ફોર્મ ભરાયા, કેટલા ફોર્મ કરાયા રિજેક્ટ ? જુઓ વીડિયો
લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં 26 બેઠક પર કુલ 572 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાંથી ચકાસણી દરમિયાન વિવિધ કારણોસર 120 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. સોમવારે ઉમેદવારીપત્રક પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થશે ત્યાર બાદ જ બેઠકો પર આખરી ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
આગળ જુઓ





















