અમરેલી ચિતલ રોડ પર વોર્ડ નંબર 2ના મતદાર એમ્બ્યુલન્સમાં મતદાન કરવા આવ્યા હતા. ગંભીર ઇજા હોવા છતાં બુથ પર પહોંચીને મતદાન કર્યું હતું. યુવકનું નામ ભરત બારોટ છે.