શોધખોળ કરો
રાહુલના ગુજરાત આગમન પહેલા મોટો ઝટકોઃ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યે આપ્યું રાજીનામું? જુઓ વીડિયો
રાહુલ ગાંધીના ગુજરાત આગમન પહેલા મોટો ઝટકો લાગે તેવી માહિતી સૂત્રો તરફથી મળી છે. કોંગ્રેસના રાપરના ધારાસભ્યએ રાજીનામું આપ્યું હોવાની સૂત્રો તરફથી માહિતી મળી છે. જોકે, આ સમાચારની સત્તાવાર રીતે કોઈ પુષ્ટી થઈ નથી.
આગળ જુઓ





















