શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં બ્રેઇનડેડ મહિલાના અંગોનું કરાયું દાન, ત્રણ લોકોને મળશે જીવનદાન
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આદેશ બાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન માટેની કમિટી બનાવવામાં આવી. SOTTO પદ્ધતિ અનુસાર એક મહિનાની અંદર ત્રીજી વખત અંગદાન કરીને ત્રણ લોકોની જિંદગી બચાવવામાં આવી.19 જાન્યુઆરીના રોજ ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા મીના ઝાલાનું બ્રેઇન્ડેડ થવાના કારણે મોત નીપજ્યું. તબીબોએ તપાસ કરતા મૃતકના લીવર અને કિડની સલામત હતા જેના કારણે પરિવારને અંગદાન કરવા માટે સમજાવટ બાદ પરિવાર તૈયાર થયો.મૃતક મહિલાના શરીરમાંથી કિડની અને લીવર જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે.
અમદાવાદ
Ahmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોત
Ahmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવી
Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ, મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણય
Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખ
Kankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement