શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad Corona | અમદાવાદમાં નવા 5 કેસો સાથે કોરોનાના 35 એક્ટિવ કેસ, જુઓ અહેવાલ
Ahmedabad Corona | અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધવાની સ્થિતિ. રવિવારે શહેરમાં વધુ 5 કેસ નોંધાયા. બે પુરુષ અને ત્રણ મહિલાઓ સાથે હવે શહેરમાં એક્ટિવ કેસ 35 પર પહોંચ્યા. બોડકદેવ નારણપુરા ખાડીયા અને દરિયાપુર વિસ્તારમાં નોંધાયા કોરોનાના કેસ. બે દર્દીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી બેંગ્લોરની હોવાની માહિતી. હાલ બે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ તો 33 લોકો હોમ આઇસોલેટ.
અમદાવાદ
![Ahmedabad News । અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હોટલની સબ્જીમાંથી નીકળ્યો વંદો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/03558d71789c4f9fd59fe33adf8bcf181719575397493922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad News । અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હોટલની સબ્જીમાંથી નીકળ્યો વંદો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement