શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ સત્તાધીશોના પાપે નામશેષ, જુઓ વીડિયો
અમદાવાદમાં ઔતિહાસિક લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ સત્તાધિશોના પાપે નામશેષ થઇ ગયું છે.એક સમયે ખૂબ જ પ્રખ્યાત અને મોટા ગણાતા સ્ટેડિયમને બે દાયકાથી ઔદ્યોગિક એકમોના કેમિકલયુક્ત અને ગટરોના ગંદા પાણી ઠાલવવા માટેના તળાવમાં ફેરવી દેવાયું છે. રાજકીય સભાઓથી લઈ ક્રિકેટ મેચોથી સતત ધમધમતા અને જીવંત રહેતા આ સ્ટેડિયમની સત્તાધીશોએ એવી તો દશા બગાડી દીધી કે આ સ્ટેડિયમનો ભવ્ય ઇતિહાસ જન માનસમાંથી લગભગ વિસરાઇ ગયો છે
Tags :
Lal Bahadur Shastri Stadiumઅમદાવાદ
Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગી
Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?
Thaltej Hit And Run case: ‘એ સુધરી જાય કાંતો મરી જાય..’દીકરાને બે હાથ જોડી રડતા રડતા કરી વિનંતી
Ahmedabad Flower Show | અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારી, 7 નર્સરીમાં 30 લાખ રોપાને ઉછેરવાનું શરૂ
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સૌથી મોટો ખુલાસો, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement