Ahmedabad News: ન્યૂ ક્લોથ માર્કેટમાં ઠગાઈ રોકવા વેપારીઓનો મહત્વના નિર્ણય
અમદાવાદના કાપડ બજારમાં ફ્રોડના કેસો વધી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને વેપારીઓ મહત્વનો નિર્ણય લીધો છે.. ત્રણ વર્ષથી ઓછી જૂની પેઢી હશે તો તેમની સાથે ઉધારમાં માલ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે..અમદાવાદના કાપડ બજારમાં માલને લઈને મોટી રકમ ચૂકવવાની નોબત આવે ત્યારે ફરાર થઈ જવાના કેસ વધી રહ્યા હોવાથી હવે વેપારીઓએ બેઠક કરી અને નિર્ણય કર્યો છે કે સામાન્ય રીતે ક્લોથ માર્કેટમાં ચાર છ મહિના પહેલા એકમ ચાલુ કરીને પછી પહેલા બે ચાર વ્યવહારો રોકડથી કરીને પછી દસ પંદર લાખ માલ લઈને પોસ્ટ ડેટેડ ચેક આપીને કે આપ્યા વિના માલ ખરીદીને પછી નવા વેપારીઓ ફરાર થઈ જાય છે તેથી જ અને એને લેવામાં આવ્યો છે કે બજારમાં માત્ર ત્રણ વર્ષથી સક્રિય થયેલી પેઢીઓને કોઈપણ ઉધાર આપવું નહીં તેમને આપેલા ચેક ખાતામાં સ્વીકારી જાય તે પછી જ તેમને ડીલેવરી આપવી જોઈએ ત્રણ વર્ષથી વધુ સમય બજારમાં ચાલતી પીડિયો જ ઉધાર આપવું જોઈએ કાપડની ડીલેવરી કરતા પહેલા માલ ખરીદનાર વેપારીઓના જીએસટી નંબર મેળવી લઈને જીએસટીના બોટલ પર જઈને તેના સ્ટેટસની ચકાસણી કરી લેવી જોઈએ તેમજ ડિલિવરી ઓર્ડરમાં દર્શાવેલા સ્થળ સિવાય કોઈ સ્થળે ડીલેવરી કરવાની રહેશે નહીં કોઈ ખરીદનાર બીજા સ્થળે ડિલિવરી આપવાનો આગ્રહ રાખે તો તેવા સંજોગોમાં તેની કંપનીના લેટર હેડ પર સહી સિક્કા સાથે લખાણ લઈને પછી જ અન્ય સ્થળે માલની ડીલેવરી આપવાની રહેશે..