શોધખોળ કરો

Ahmedabad :દિવાળીની આતશબાજીથી શહેરમાં વધ્યુ પ્રદુષણ, જાણો કયા વિસ્તારમાં વધ્યું પ્રદુષણ

અમદાવાદ શહેરમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ વધ્યો છે. આતિશબાજીથી અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. અલગ અલગ વિસ્તારોમાં વિઝીબલીટી ઘટી ગઈ છે. સવારથી જ પ્રદૂષણનું એક લેયર જોવા મળી રહી છે. એસજી હાઈવે, નારણપુરા, ચાંદખેડા આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં એક્યુઆઈ લગભગ 150 ને પાર થઈ ગયો છે. અલગ અલગ વિસ્તારમાં દિવાળીના ફટાકડા ફોડવાના કારણે એક્યુઆમાં સતત વધારો થઈ રહ્યો છે. રાયખડમાં 192 એક્યુઆઈ પહોંચી ગયો છે. દિવાળીની આતેશબાજીના કારણે અમદાવાદમાં પ્રદૂષણ વધ્યું છે અને હજી બે દિવસ ફટાકડા ફોડવામાં આવશે એટલે પ્રદૂષણનું સ્તર હજી પણ વધશે. અલગ અલગ વિસ્તારોમાં વિઝીબલીટી પણ ઘટી ગઈ છે. 

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad news: AMCના અધિકારીઓએ હવે રાત્રે ઊંઘવાના બદલે રાઉન્ડ પર નીકળવું પડશે

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર 3.25 થશે? લઘુત્તમ પગાર ₹58,500 થવાની શક્યતા

3 દિવસ બાદ ચાંદીના ભાવમાં મોટો પલટો: ₹1000 નો ઉછાળો, જાણો આજના સોનાના રેટ

મોહન ભાગવતના 'ઘરવાપસી' નિવેદન પર મૌલાના મદનીનો પલટવાર: ‘મુસ્લિમોને મિટાવનારા પોતે...’

મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ઝટકો: ભિવંડીમાં 9 કાઉન્સિલરોએ દાવ કરી નાંખ્યો, કોંગ્રેસના મેયર બનવાનું નક્કી
મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ઝટકો: 9 કાઉન્સિલરોએ દાવ કરી નાંખ્યો, કોંગ્રેસના મેયર બનવાનું નક્કી
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કમોસમી વરસાદના વાદળ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી આવાસનો વેપાર
Hun To Bolish : હું તો બોલીશ : સ્માર્ટ મીટર ફરજીયાત કે મરજિયાત ?
Gujarat Budget 2026-27 : મધ્યમ વર્ગ, શિક્ષણ અને આરોગ્ય માટે 10 ઐતિહાસિક જાહેરાતો
Gujarat Unseasonal Rain Predict : ગુજરાત પર એકસાથે 3 સિસ્ટમ સક્રિય , ક્યાં ક્યાં માવઠાની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NED: 5 કેચ છોડ્યા છતાં ભારતની રોમાંચક જીત, શિવમ દુબે બન્યો મેચનો અસલી હીરો

અમેરિકા ઈરાન યુદ્ધ નિશ્ચિત? ટ્રમ્પે 150 કાર્ગો અને 50 ફાઈટર જેટ્સ મધ્ય પૂર્વમાં મોકલ્યા

T20 વર્લ્ડ કપ: અભિષેક શર્માનો શરમજનક રેકોર્ડ, 3 મેચમાં 0 પર આઉટ થનાર પ્રથમ ભારતીય
T20 વર્લ્ડ કપ: અભિષેક શર્માનો શરમજનક રેકોર્ડ, 3 મેચમાં 0 પર આઉટ થનાર પ્રથમ ભારતીય
મોહન ભાગવતના 'ઘરવાપસી' નિવેદન પર મૌલાના મદનીનો પલટવાર: ‘મુસ્લિમોને મિટાવનારા પોતે...’
મોહન ભાગવતના 'ઘરવાપસી' નિવેદન પર મૌલાના મદનીનો પલટવાર: ‘મુસ્લિમોને મિટાવનારા પોતે...’
સુપર-8 ની આઠ ટીમો નક્કી: નામિબિયાને હરાવી પાકિસ્તાને વિશ્વ કપમાં પોતાની દાવેદારી મજબૂત કરી

ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ અને ₹9324 કરોડની વીજ સહાય: બજેટમાં 'અન્નદાતા' માટે ખુશીઓનો પિટારો

ગુજરાત બજેટ 2026-27: શિક્ષણ માટે ₹63,184 કરોડ ફાળવાયા, ફ્રી બસ પાસ અને સ્કોલરશિપ સહિત 13 મોટી જાહેરાત

Gujarat Budget 2026-2027:  અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’,  કોમનવેલ્થ ગેમ્સ માટે જાણો કેટલા કરોડનું બજેટ ફાળવાયું

Embed widget