શોધખોળ કરો
Ahmedabad: આગામી 22 માર્ચે રિક્શા યુનિયન ઉતરશે હડતાળ પર
અમદાવાદ: આગામી 22 માર્ચે રીક્ષા યુનિયને હડતાળ પર ઉતરવાની ચિમકી આપી છે. સરકાર 15 માર્ચ સુધી રાહત નહિ આપે તો રીક્ષા યુનિયન હડતાળ કરશે. જાગૃત ઓટો રીક્ષા યુનિયન અને અમદાવાદ રેલવે સ્ટેશન રીક્ષા ડ્રાઇવર્સ યુનિયન દ્વારા હડતાળનું એલાન અપાયું છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે, સરકારે જાહેરત કરી છતાં લાભો મળ્યા નથી.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ






















