શોધખોળ કરો
અમદાવાદના સૌ પ્રથમ ઓમિક્રોનથી સંક્રમિત દર્દી થયો સ્વસ્થ, જુઓ વીડિયો
અમદાવાદમાં સૌપ્રથમ કોરોનાના ઓમીક્રોન વેરીએંટથી સંક્રમિત થયેલો દર્દી સ્વસ્થ થયો હતો. મૂળ ખેડાનો દર્દી લંડનથી દુબઈ થઈને અમદાવાદ આવ્યો હતો. લંડનથી દુબઈ આવ્યા સુધીમાં RTCPR નેગેટિવ હતો. દુબઈથી અમદાવાદની ફલાઈટમાં આવતા સમયે સંક્રમિત થયા હતા.
અમદાવાદ
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
આગળ જુઓ

















