શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ માલદિવથી આવશે સી-પ્લેન, સ્પાઇસ જેટ કરશે સી પ્લેનનું સંચાલન
સી પ્લેન 27 તારીખે અમદાવાદ આવશે. માલદીવથી આવેલા સી પ્લેનને પ્રથમ 5 મહિના વિદેશી પાયલટ ઉડાવશે. પ્લેનમાં 14 બેઠકની વ્યવસ્થા હશે.પીએમ મોદીના હસ્તે ખુલ્લું મુકાનાર સી પ્લેન જે 27 ઓક્ટોબરના રોજ અમદાવાદ પહોચશે. સી પ્લેનમાં પ્રથમ 14 મુસાફરોને બેસાડીને સી પ્લેન ઉડાડવાની શરૂઆત કરવામાં આવશે.45 મિનિટમાં અમદાવાદથી કેવડિયા કોલોની પહોચાશે.
અમદાવાદ
Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવી
PM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?
Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો
PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું
Ahmedabad News | પુરવઠા વિભાગની બેદરકારીથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ પલળ્યું, જુઓ VIDEO
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion