શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad ની આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શનનું કરાઇ રહ્યું છે વિતરણ
રેમડેસીવીર ઈંજેક્શનની અછતની ચર્ચા વચ્ચે અમદાવાદના SG હાઈવે પર આવેલ ઝાયડસ હૉસ્પિટલમાં ઈંજેક્શનનુ વિતરણ શરૂ કરાયું છે. સવારે 8 વાગ્યાથી ઈંજેક્શનના વિતરણની પોસ્ટ બાદ આજે વહેલી સવારથી જ ઈંજેક્શન મેળવવા દર્દીઓના પરિજનો ઉમટી રહ્યા છે. જો કે ઈંજેક્શન માટે ડૉક્ટરોનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે. કેમ કે ઈંજેક્શનના ભાવને લઈને પણ અનેક પ્રકારની ચર્ચા ચાલતી હતી. ત્યારે અહીં 899 રૂપિયામાં ઈંજેક્શન જરૂરિયાત મંદોને ઈંજેક્શન અપાઈ રહ્યું છે. આ યોજના 12 એપ્રિલ સુધી યથાવત રહેશે.
અમદાવાદ
![Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/53f8ca539ad76b6a7e3113b077b1c3e11720343185612722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના
![Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/feeedc2507fc098a3ea61a960c5633041720342478980722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા
![Ahmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/c0c1f0599857077a9620142c86114b131720342131852722_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં
![Ahmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/502f9519a82472036319976269888abd1720341961588722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rathyatra 2024| કોર્પોરેશન વિસ્તારમાં જ્યારે પહોંચ્યો રથ તો કંઈક આવો હતો માહોલ, જુઓ વીડિયોમાં
![Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/8d4390e9616ef187161339acdc4350fe172032523460773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement