શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls | 6 PM)
અમદાવાદના નારણપુરા વિધાનસભાના ક્યા બુથના પેજ પ્રમુખ બન્યા અમિત શાહ, જુઓ વીડિયો
ભાજપ પ્રદેશ અધ્યક્ષના વિધાનસભાની ચૂંટણીમાં મિશન 182ના લક્ષ્યાંકને પાર પાડવા ગૃહમંત્રી અમિત શાહે પણ પહેલ કરી છે. પેજ પ્રમુખ અને પેજ કમિટીની રચનાના કાર્યક્રમમાં અમિત શાહ પણ સામેલ થયા હતા. નારણપુરા વિધાનસભા મતવિસ્તારમાં 38 નંબર બુથના પેજ પ્રમુખ તરીકે શાહને નિમણૂક કરાઈ છે. અમિત શાહ અમદાવાદના નારણપુરા વોર્ડની મતદાર યાદીના પેજ નંબર સાતના પ્રમુખ બન્યા હતા. પ્રમુખ સાથે છ સભ્યોની સમિતિની રચના કરી અમિત શાહે તેનુ ફોર્મ પણ પ્રદેશને પહોંચ્યાડ્યુ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ટ્વિટરના માધ્યમથી અમિત શાહનો આભાર માન્યો હતો.
અમદાવાદ
Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો
Ahmedabad Police | હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, જુઓ VIDEO
Amit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion