Khyati Hospital Incident : દર્દીઓના મોત બાદ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી પર આરોગ્યમંત્રીનું મોટું નિવેદન
હોસ્પિટલની બેદરકારી પર આરોગ્ય મંત્રીનું પણ મોટું નિવેદન. ખ્યાતિ હોસ્પિટલે ગુનાહિત કાવતરું કર્યું તેવું, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું . તપાસના બાદ જવાબદાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું .નજીકના સમયમાં એસઓપી તૈયાર કરવામાં આવશે. બાકીના દર્દીઓને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં પણ શિફ્ટ કરવામાં આવશે. કારણ કે છ થી સાત લોકો હજુ પણ આખ્યાત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. સવારથી જ પરિવારજનો ત્યાં હોસ્પિટલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, પરંતુ જ કોઈ પણ તબીબ હાજર ન હતા. સાથે સાથ જે બીજા અન્ય દર્દીઓ છે તે તમામ દર્દીઓના જીવ પર પણ જોખમ હતું. જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એસઓપી પણ તૈયાર કરવામાં આવશે તેવું પણ આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે. મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત. પરિવારનો પણ આરોપ છે કે કોઈ પણ હત્યા હાજર ન હતું.
અનેક લોકો એવું પણ કહી રહ્યા છે કે ગઈકાલના રાતના 10 વાગ્યાથી જ અહીંયા આગળ કોઈ પણ ટીમ નથી. જો કે ગામના લોકોમાં ખૂબ જ રોષ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એમસીના આરોગ્ય ઓફિસર અત્યારે ભાવિક સોલંકી પણ અહીંયા આગળ આવી ગયા છે તેઓએ પણ અત્યારે તપાસ કરી રહ્યા છે કે ક્યાં બેદરકારી રહી છે, પરંતુ ઘોર બેદરકારી સૌથી મોટી તો એ કહેવાય કે જ્યારે અહીંયા આગળ લોકોને લઈને આવવામાં આવ્યા અને જ્યારે તેમને એન્જીયોગ્રાફી કે એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવે ત્યારે સગા સંબંધીઓને જાણ કરવી જોઈએ.