શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad: ચાંદખેડામાં પ્રેસ કોન્ફરન્સ સમયે પોલીસે ખેડૂત નેતાઓની કરી અટકાયત, જુઓ વીડિયો
અમદાવાદમાં આવી કૉંફ્રેંસ કરનાર ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી છે. યુદ્ધવીરસિંહ, ગજેંદ્રસિંહ ઝાલા, જે.કે પટેલ, રાજુભાઈ, બિપિન રાવલની અટકાયત કરવામાં આવી છે. વધારે લોકો એકઠા થયેલા હોવાથી અટકાયત કર્યાનો પોલીસે દાવો કર્યો હતો. જો કે ખેડૂત નેતા યુદ્ધવીરસિંહનું કહેવું છે કે ખેડૂત નેતા રાકેશ ટીકૈત 4-5 એપ્રિલે ગુજરાત આવશે અને તેમનો કાર્યક્મ યથાવત રહેશે. 4 એપ્રિલે અંબાજી દર્શન કરી બે દિવસના પ્રવાસની શરૂઆત કરશે અને પાલનપુર ખાતે કિસાન સંમેલન યોજાશે.
અમદાવાદ
![Ahmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/a09d4730e9841e6d61211b411298d19f172032413415273_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ
![CM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/3405e277ec1c969ed14759101e41db2c172032333864273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
CM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામના
![Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/b1b12178a82a0d620d2079e44775487b1720265726869922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો
![Ahmedabad Rath Yatra 2024 | ભગવાન જગન્નાથે ધારણ કર્યા સુવર્ણ આભૂષણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/8321f8ccb0ee1a39c96abff6cc8887d3172026385029773_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rath Yatra 2024 | ભગવાન જગન્નાથે ધારણ કર્યા સુવર્ણ આભૂષણો
![Rahul Gandhi Gujarat Visit | રાહુલ ગાંધી કેમ નહીં મળી શકે જેલમાં બંધ કોંગ્રેસના કાર્યકરોને?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/34ce0d77ad74b91b15d99d7a6575b5ff17202589614791012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rahul Gandhi Gujarat Visit | રાહુલ ગાંધી કેમ નહીં મળી શકે જેલમાં બંધ કોંગ્રેસના કાર્યકરોને?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સુરત
ધર્મ-જ્યોતિષ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement