શોધખોળ કરો
Ahmedabad: ઠક્કરબાપાનગર વોર્ડમાં કોગ્રેસના ઉમેદવારો વૃક્ષોના રોપા આપી કરી રહ્યા છે પ્રચાર
અમદાવાદના ઠક્કરબાપાનગર વોર્ડમાં કૉંગ્રેસની પેનલે અનોખો પ્રચાર શરૂ કર્યો હતો. કૉંગ્રેસના ઉમેદવારો સ્થાનિક મતદારોને વૃક્ષના રોપા આપીને પ્રચાર કરી રહ્યા છે અને પૂર્વ વિસ્તારમાં પ્રદૂષણની માત્રા આગામી દિવસોમાં ઘટે તેને લઈ નવતર પ્રયાસ હાથ ધર્યો છે.ઠક્કરબાપાનગર વોર્ડમાંથી કોંગ્રેસે AMTSના કન્ડક્ટરને પણ ટિકિટ આપી હતી. જો કે ઉમેદવારી ફોર્મમાં ક્ષતિ આવતા ફોર્મ રદ થયું હતું. તેમ છતાં મહેશ પરમાર લોકોની વચ્ચે જઈ પ્રચાર કરી રહ્યા છે.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ





















