શોધખોળ કરો
અમદાવાદના વસ્ત્રાપુરમાં કોરોના ટેસ્ટ માટે લોકોની ઉમટી ભીડ, જુઓ વીડિયો
દિવસેને દિવસે વધી રહેલા કોરોના સંક્રમણ ને પગલે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં કોરોના સેન્ટરમાં લોકોની લાગી છે ભીડ રોજ રોજ વસ્ત્રાપુર વિસ્તારમાં 100 જેટલા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે જેમાં રોજના 15 થી 20 લોકો કોરોના સંક્રમિત થતાં હોય છે જો કે આજની વાત કરવામાં આવે તો આજે 44 કરવામાં આવ્યા અને જેમાંથી ચાર લોકો કોરોના પોઝિટિવ આવ્યા જોકે ધીરે ધીરે હવે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે ગઈકાલે સમગ્ર રાજ્યમાં 17 લોકોના મૃત્યુ થયા જ્યારે અમદાવાદ શહેરમાં 13 જેટલા મૃત્યુ આંખ નોંધાયો છે જે ખૂબ જ ગંભીર બાબત છે
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ






















