શોધખોળ કરો
અમદાવાદમાં કેવી રીતે કારમાં બેઠાં બેઠાં થઇ જાય છે કોરોનાનો ટેસ્ટ? AMC દ્ધારા શરૂ થયેલી ટેસ્ટ ડ્રાઇવ શું છે?
અમદાવાદામાં કોરોના વિસ્ફોટની સ્થિતિ છે. સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં ટેસ્ટિંગ વધારવા માટે AMCએ અનોખી પહેલ કરી છે. અમદાવાદમાં કોરોનાને માત આપવા માટે સોથી મોટી ટેસ્ટ ડ્રાઇવ શરૂ થઇ રહી છે. જેમાં આપ કારમાં બેઠાં-બેઠાં પણ ટેસ્ટ કરાવી શકાય છે.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ





















