શોધખોળ કરો
Advertisement
Ahmedabad Heavy Rain News |ફરી તૂટી પડ્યો ધોધમાર વરસાદ, કયા કયા વિસ્તારો ઘમરોળાયા? | Abp Asmita
બંગાળની ખાડીમા વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અને ગુજરાત તરફ આગળ વધતાં અમદાવાદમાં પણ સવારથી મેઘરાજાનું આગમન થયું છે. આજે સતત ત્રીજા દિવસે અમદાવાદમાં વરસાદી (rain) માહોલ છવાયો છે.
અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ (rain) વરસતા વિઝિબિલિટી ઘટી હતી. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. આજે સતત ત્રીજા દિવસે શહેરમાં મેઘરાજાનું આગમન થતા અનેક વિસ્તારમાં વરસાદી (rain)પાણી ભરાઇ ગયા છે. જીવરાજ પાર્ક, સાયન્સ સિટી, ગોતા, ઘાટલોડિયા, શ્યામલ, સરખેજ, વેજલપુર વિસ્તારમાં સવારથી વરસાદનું આગમન થતાં વાતાવરણ આલહાદાયક બની ગયું હતું.
વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. આગામી ત્રણ કલાક અમદાવાદમાં મધ્યમ વરસાદની (rain)આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીનો 60 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.
અમદાવાદ
Ahmedabad News: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવાશે BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ
Ahmedabad Flower Show: અમદાવાદમાં ચાલુ વર્ષે યોજાશે ફ્લાવર શો, ગત વર્ષ કરતા ચાર કરોડનો વધુ ખર્ચ કરાશે
Ahmedabad News: બ્લેકલિસ્ટ થયા બાદ અજય ઈન્ફ્રાને બનાવવો છે હાટકેશ્વર બ્રિજ, જુઓ VIDEO
Ahmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસ
Ahmedabad Accident: ડિવાઈડર કુદાવી કારે ફંગોળી નાંખ્યા બાઈકચાલકોને, બન્નેના મોત |Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion