શોધખોળ કરો
Advertisement
કોરોના કાળમાં મહિલાઓ પર અત્યાચારના વધ્યા કેસ, 181 હેલ્પલાઇનમાં કેટલા આવ્યા કોલ?
લોકડાઉન અને આંશિક લોકડાઉનના સમયગાળામાં ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારના કિસ્સાઓમાં વધારો થયો છે. ગુજરાત સરકાર દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર સામાન્ય દિવસોમાં જે ફોન આવતા હતા તેમાં 23થી24 ટકા ફોન મહિલાઓ પર થતા અત્યાચારના આવતા હતા.કોરોનાની પ્રથમ લહેર વખતે 181 હેલ્પલાઇન પર જે ફોન આવ્યા તેમાંથી 43 ટકા ફોન મહિલાઓ પર થતા અત્યાચારના આવ્યા હોવાનું નોંધાયું છે
અમદાવાદ
Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગ
Ahmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?
Bopal Fire News: આગના રેસ્ક્યુ દરમિયાન એકનું મોત, 23 લોકો સારવાર હેઠળ Abp Asmita
Ahmedabad Bopal Fire Case: બોપલમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર, Abp Asmita
Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
અમદાવાદ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion