શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: કોરોના કાળમાં વિમા કંપનીઓ ચલાવી રહી છે બેફામ લૂંટ, નક્કી કરેલા ચાર્જ કરતા વધુ રૂપિયા વસૂલી રહી છે હોસ્પિટલો
કોરોના કાળમાં વિમા કંપનીઓ બેફામ લૂંટ ચલાવી રહી હોવાની કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.ત્યારે બીજી તરફ હોસ્પિટલો પણ નક્કી કરેલા દર કરતા વધુ રૂપિયા દર્દીઓ પાસેથી વસૂલી રહી છે. જે મેડીક્લેમ અથવા તો મેડીકલ વીમો લોકો પોતાના આરોગ્યલક્ષી સેવા માટે આર્થિક બોજ ન પડે તે માટે લેતા હોય છે. પરંતુ કોરોના કાળમાં વીમા કંપનીઓનીની નીતિ અને મોટી મોટી હોસ્પિટલો ની પૈસા બનાવવાની નીતિના કારણે દર્દીઓએ પરેશાન થવાનો વારો આવે છે. સામાન્ય રીતે લોકો મેડીક્લેમ કુદરતી અથવા આકસ્મિક ઘટના સમયે આર્થિક ભારણ ન આવે અને તેમની સારવારનું ભારણ પણ ન પડે તે હેતુથી લેતા હોય છે. પરંતુ હાલ કોરોના ના કપરા કાળમાં મેડીક્લેમ હોવા છતાં દર્દીઓએ પરેશાન થવાનો વારો આવ્યો છે, અને હોસ્પિટલ તથા વીમા કંપનીના વલણથી કડવો અનુભવ થઈ રહ્યો છે.
અમદાવાદ
Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
Ahmedabad Crime News | 40 લાખની લૂંટ કંઈક આવી રીતે બની હતી... જુઓ આ વીડિયોમાં ડિટેલ
Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સ
Ahmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મહેસાણા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion