શોધખોળ કરો

અમિત શાહને આવકારવા કોણ રહ્યું એરપોર્ટ પર હાજર? નીતિન પટેલ જાહેરાત કરીને પણ ન આવ્યા, જુઓ વીડિયો

અમદાવાદઃ આજે ભુપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે, ત્યારે આ શપથ સમારંભમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેમનું નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. આ સાથે અમદાવાદના ભાજપના ધારાસભ્યો પણ તેમને આવકારવા ઉપસ્થિત રહ્યા હતા. તેમને અમદાવાદ એરપોર્ટ પર આવકારવા બીજેપી કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો હતો. તેમને એરપોર્ટ પર આવકારવા શહેર પ્રમુખ અમિત શાહ, મેયર કિરીટ પરમાર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક સહીત બીજેપી પ્રદેશ મહામંત્રી હાજર રહ્યા હતા. જોકે, અમિત શાહને આવકારવા નીતિન પટેલ આવ્યા નહોતા. તેમણે આજે તેઓ અમિત શાહને આવકારવા અમદાવાદ એરપોર્ટ જવાના છે, તેવી પત્રકારો સાથેની વાતચીતમાં જાહેરાત કરી હતી. 

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad Accident | સાઉથ બોપલમાં વીજપોલ સાથે અથડાયા બાદ પલટી કાર, કારચાલક ફરાર

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું

માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ

બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....

'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 'માફિયા રાજ' સરકાર લાચાર?Hun To Bolish | હું તો બોલીશ | કેમ વધી ગુના ખોરી?બોટાદના ઢસામાં શિક્ષણજગતને શર્મસાર કરતો કિસ્સો,શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલગોધરાની કાજીવાડા મિશ્ર શાળામાં વિદ્યાર્થીનીનું દાઝતા આજે સારવાર દરમિયાન મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું
પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું
માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન
'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન
Pitru Paksha 2024: પિંડ દાન, શ્રાદ્ધ અને તર્પણ એક જ નથી, જાણો ત્રણેયનો તફાવત અને તેની વિધિ

બાયોડેટા તૈયાર રાખો! 70000 ફ્રેશર્સની ભરતી કરશે ટોપ આઈટી કંપનીઓ, જાણો કઈ સ્કિલની સૌથી વધુ માંગ છે

બોટાદના ઢસામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ, ફરિયાદ નોંધાઈ

Delhi CM Oath Ceremony: આતિશીએ દિલ્હીના સીએમ પદના શપથ લીધા, આ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું

Embed widget