શોધખોળ કરો

Ahmedabad Rain: અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, કયા કયા વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ?

હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદના અનુમાન સાથે આજે  ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. સમગ્ર અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. બોડકદેવ, વસ્ત્રાપુર, પાલડીમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી બપોરના સમયે કરી છે, પ્રહલાદનગર, શ્યામલ, ઈસ્કોન એસજી હાઈવે પર ઘનધોર વાદળ વચ્ચે મૂશળધાર વરસાદ વરસ્યો. વરસાદના કારણે સર્વિસ રોડ પર જળ ભરાવ શરૂ થયો છે. અમદાવાદ સમગ્ર  જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઇ છે.

થલતેજ, બોપલ, ઘૂમા, શેલામાં વરસાદની તીવ્રતા વધી છે. ગાજવીજ સાથે વરસાદ બપોરના સમયે તૂટી પડ્યો. કાળા ડિંબાગ વાદળોના કારણે વિઝિબિલિટી શૂન્ય થઇ ગઇ હતી. જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. અમદાવાદમાં વિઝિબિલિટી ઓછી થતાં દિવસે પણ હેડ લાઇટથી વાહનો ચાલતા જોવા મળી રહ્યાં છે. અમદાવાદના ઉત્તર ઝોનમાં પણ વરસાદના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. શિવરંજની, નહેરુનગર, પાલડી,જીવરાજપાર્ક, વેજલપુર,આનંદનગર, એલીસબ્રિજ, શાહપુરમાં વરસાદ વરસતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget