શોધખોળ કરો
Advertisement
કોરોના મહામારીમાં આ દવાઓના વેચાણમાં થયો વધારો, ડોક્ટરોએ લોકોને શું આપી ચેતવણી?
કોરોના કાળમાં એન્ટીબાયોટીક દવાના વેચાણમાં ઉછાળો આવ્યો છે. મોટાભાગના દર્દીઓ ડોકટરની પ્રિસ્ક્રિપ્શન વગર જ દવા લઈ રહ્યા છે. જેને લઈ અમદાવાદ મેડિકલ એસોસિેશનના પ્રમુખે દર્દીઓને ચેતવ્યા હતા. કોરોનાકાળમાં હોમ આઇસોલેટ થયેલા દર્દીઓમાં એન્ટીબાયોટિક દવાના વેચાણમાં વધારો નોંધાયો છે. અનેક દર્દીઓ ડોકટરના પ્રિ-સ્ક્રીપશન વગર દવાની ખરીદી કરતા હોવાનું અમદાવાદ મેડિકલ એસોસિએશનના ધ્યાને આવ્યું છે. તબીબોની સલાહ વગર કોઈ પણ દવા ઉપયોગમાં ન લેવા AMA એ દર્દીઓને સૂચના આપી છે
અમદાવાદ
Ahmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો
Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડ
Kagdapith Murder Case: અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધ
Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા
Ahmedabad Firing Case | નહેરુનગરમાં શાકભાજીના વેપારીની હત્યાથી અન્ય વેપારીઓમાં ભયની સાથે રોષનો માહોલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion