શોધખોળ કરો

Ahmedabad School AC Blast | એસીમાં બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ બંધ કરવાના આદેશ

અમદાવાદ : અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ હાલ ચર્ચામાં છે. સ્કૂલમાં એસીમાં આગ લાગવાની ઘટના બાદ સ્કૂલને બંધ કરી દેવાનો આદેશ કરાયો છે. વાલીઓનો આરોપ છે કે ગઈકાલે (ગુરુવારે) અહીં સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જેને લઈ આજે વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા છે.  ગઈકાલે શાળાના એસીમાં બ્લાસ્ટ બાબતે કોઇ જાણકારી ન આપવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.  ગઈકાલે એસીમાં બ્લાસ્ટના કારણે લાગેલી આગથી બાળકો ગભરાઈ ગયા હોવાનો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે. આગના કારણે અફરાતફરી મચી ગઈ હોવાનો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે.   વાલીઓનું કહેવુ છે કે સ્કૂલના સંચાલકો આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.  વાલીઓ આગળ મેનેજમેન્ટ ખોટુ બોલી રહ્યું છે.  

વાલીઓ આ ઘટનાને લઈ ચિંતિત

સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વાલીઓને કહેવામાં આવી રહ્યું છે કે આ એક મોકડ્રીલ હતી. વાલીઓ આ ઘટનાને લઈ ચિંતિત છે. વાલીઓનું કહેવું છે કે જો મોકડ્રીલ હોય તો ગ્રાઉન્ડમાં કરવામાં આ રીતે બીજા માળે ન થવી જોઈએ. વાલીઓને જાણ કર્યા વગર મોકડ્રીલનું આયોજન ન થવુ જોઈએ. વિદ્યાર્થીઓએ જ શિક્ષકોને જાણ કર્યાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. સ્કૂલમાં કોઈપણ મોકડ્રીલ ન થવાનો વાલીઓ આરોપ લગાવી રહ્યા છે. વાલીઓ કહી રહ્યા છે કે સ્કૂલના સંચાલકો દ્વારા ખોટુ બોલવામાં આવી રહ્યું છે.  

અમદાવાદ વિડિઓઝ

Gujarat Politics | ‘ભાજપના શાસનમાં રાજ્યમાં કાંડ અને કૌભાંડ’, કોંગ્રેસે ભાજપ સરકારને લીધી આડે હાથ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ દિવસ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 

Israel Hamas War: 'ઇઝરાયેલને હથિયાર ના આપે ભારત', રાજનાથ સિંહને લેટર લખીને કરવામાં આવી આ અપીલ

Olympics Day 9: આજે ભારતની મેડલ ટેલીમાં વધારો થશે ? જાણો આજે આખો દિવસ કેવું રહેશે શિડ્યૂલ

Gujarat Rain: ભારે વરસાદના પગલે રાજ્યમાં 266 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ 
Gujarat Rain: ભારે વરસાદના પગલે રાજ્યમાં 266 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat Accident | બેફામ ટ્રકે મોપેડ ચાલક ટ્રકને એવી ફંગોળી કે પછી... મહિલાનું મોતMansukh Mandviya |પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ?Gujarat Heavy Rain Forecast | ગુજરાતના આ 16 જિલ્લાઓને ઘમરોળશે વરસાદ, જુઓ મોટી આગાહી| Abp AsmitaKutch News: ભુજમાં કોંગ્રેસ કાર્યકર્તા પર મહિલા કોંસ્ટેબલના અપમાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ દિવસ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આગામી ત્રણ દિવસ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Israel Hamas War: 'ઇઝરાયેલને હથિયાર ના આપે ભારત', રાજનાથ સિંહને લેટર લખીને કરવામાં આવી આ અપીલ
Israel Hamas War: 'ઇઝરાયેલને હથિયાર ના આપે ભારત', રાજનાથ સિંહને લેટર લખીને કરવામાં આવી આ અપીલ
Olympics Day 9: આજે ભારતની મેડલ ટેલીમાં વધારો થશે ? જાણો આજે આખો દિવસ કેવું રહેશે શિડ્યૂલ
Olympics Day 9: આજે ભારતની મેડલ ટેલીમાં વધારો થશે ? જાણો આજે આખો દિવસ કેવું રહેશે શિડ્યૂલ
Gujarat Rain: ભારે વરસાદના પગલે રાજ્યમાં 266 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ 
Gujarat Rain: ભારે વરસાદના પગલે રાજ્યમાં 266 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ 
Rain update: રાજ્યભરમાં મેઘમહેર, વાંસદામાં સાડા સાત ઈંચ, 24 કલાકમાં 230 તાલુકામાં વરસ્યો ભારે વરસાદ

બાયોડેટા તૈયાર રાખો!  10-12 પાસ માટે રેલવેમાં ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ 

Rain Forecast: ઉત્તરાખંડ,હિમાચલ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી

World War 3: શું 48 કલાકમાં જ શરુ થશે ત્રીજુ વિશ્વયુદ્ધ? ઈરાન-ઈઝરાયેલ તણાવ વચ્ચે ભારતીય નાસ્ત્રેદમસેનો ચોંકાવાનારો દાવો

Embed widget