શોધખોળ કરો

Ambalal Patel Rain Prediction : જૂનાગઢ-અમરેલી ફરી ડૂબશે? અંબાલાલની ચોંકાવનારી આગાહી

અમદાવાદ : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પર ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.  

23થી 26 માં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.  દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ વરસાદ વરસવાની શક્યતા છે. તારીખ 23થી 26 માં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 27 અને 28 માં વરસાદની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે  અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 21 ઓગસ્ટે સાજે વરસાદ થવાની શક્યતા છે. 

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી 

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે મધ્ય ગુજરાત, જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે, ત્યાં પણ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, 30 ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે, જેનાથી નર્મદા નદી બે કાંઠે થશે અને સરદાર સરોવરની સપાટીમાં વધારો થશે. દરિયાકિનારાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે, જેને કારણે માછીમારોને સાવધ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

અમદાવાદ વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget