શોધખોળ કરો
ખંભાતના અખાતના કિનારે ધુવારણ મધ્ય દરિયામાં 40 લોકો ફસાયા, સ્થાનિકોએ બચાવવાના પ્રયાસો શરૂ કર્યા
આણંદના ખંભાતના અખાતના કિનારે ધુવારણ મધ્ય દરિયામાં 40 જેટલા લોકો ફસાયા હતા. કાવી કંબોઈથી દરિયાઈ માર્ગે પગપાળા સંઘ આવતો હતો. આ તમામ પદયાત્રિકો લોકમાતા મહીસાગર પરિક્રમા કરવા ગયા હતા. પરંતું ફરતા આ યાત્રાળુઓ નાવડી મારફતે લોકમાતા મહીસાગર અને ખંભાત દરિયાના સંગમ સ્થાનથી આવી રહ્યા હતા ત્યારે નાવડી દરિયાના કાદવમાં ફસાઈ હતી. હાલમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે
Tags :
Gulf Of Khambhatઆગળ જુઓ





















