શોધખોળ કરો
અમૂલ ડેરી આણંદ અને નડિયાદમાં શરૂ કરશે ઓક્સિજન પ્લાન્ટ, જુઓ વીડિયો
અમુલ ડેરી હવે કોરોના મહામારી માં સંક્રમિત દર્દીઓ માટે આણંદ અને નડિયાદ સિવીલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ યુધ્ધના ધોરણે નાખશે. છેલ્લા ઘણા દિવસો થી આણંદ અને ખેડામાં ઓક્સીઝનની થોડી અછત વરતાતી હતી તેવા સંજોગો માં રાજય સરકારનો માનવીય નિર્યણ કે કોઇ પણ સહકારી સંસ્થા પોતાનું ફંડ ઓક્સિજન પ્લાંટસ બનાવવા માં વાપરી શકે છે. ત્યારે આજે અમૂલ ડેરીએ એક મિટીંગમાં બન્ને જીલ્લામાં એક ઓક્સિજન પ્લાન્ટ્સ સ્થાપવાનુ નુ નક્કી કરેલ છે અને તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આણંદ
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
આગળ જુઓ





















