શોધખોળ કરો
Anand Crime | આણંદમાં ભાજપના નેતાએ સગીરા પર કર્યો દુષ્કર્મનો પ્રયાસ, પોક્સોની ફરિયાદથી ખળભળાટ
Anand Crime | આણંદ ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય સામે પોકસો હેઠળ ફરિયાદ નોંધાઇ. ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લુહાણા સામે નોંધાઈ ફરિયાદ. 15 વર્ષની કિશોરીની આબરૂ લેવાની કોશિષ કરતાં નોંધાઈ પોકસો ડેઠળ ફરિયાદ. 15 વર્ષની કિશોરી એકલી હતી એ સમયે તેનો હાથપકડી પોતાની બાજુમાં બેસાડીને શારીરિક છેડાછાડ કરીને નારધમ દ્વારા કિશોરીને બાથરૂમ લઈ જઈને આબરૂ લેવાની કોશિષ કરી. કિશોરી ત્યાં થી નાસી છૂટી પરીવારને કરી જાણ . કિશોરીના પરિવારે આણંદ શહેર પોલીસ મથકે નરાધમ સામે નોંધાવી ફરિયાદ. આણંદ શહેર પોલીસે વિક્રમ લુડાણાને સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી.
આગળ જુઓ





















