શોધખોળ કરો
આણંદના આંકલાવ નજીક તળાવમાં ભેખડ ધસી પડતા બે લોકોનાં મોત, જુઓ વીડિયો
આણંદઃ આંકલાવ શહેર પાસે આવેલા તળાવમાં ભેખડ ઘસી પડવાની ઘટના સામે આવી છે. ભેખડ ઘસી પડતા બે શ્રમજીવી દબાઈ જતા બંનેના મોત થયા છે. હાલ ભારે જહેમત બાદ બન્નેના મૃતદેહ ભેખડમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મોતને લઈ શ્રમિક પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.
આગળ જુઓ





















