શોધખોળ કરો
Bhavnagar Heart Attack | ભાવનગરમાં સંજયભાઈનું હાર્ટ અટેકથી મોત, પરિવારનો ડિમોલિશનની નોટિસથી મોતનો આક્ષેપ
Bhavnagar Heart Attack | ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં ડિમોલેશન નાં મામલે કમિશનર દ્વારા આશ્વાસાના અપાતા લાશ સ્વીકારવામાં આવી. પરિવારનો આરોપ હતો કે ડિમોલેશનની નોટિસ આપ્યા બાદ સંજયભાઈ દિહોર નામના વ્યકિતનું હાર્ટ અટેક ના કારણે અવસાન થયુ હતું. બાદમાં પરિવારે લાસ સ્વીકારવાનો ઇન્કાર કરીને મ.ન.પા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો પરંતુ કમિશનરને રજૂઆત બાદ પરિવારે બે દિવસ બાદ લાશ સ્વીકારી લીધી.
ભાવનગર
![Bhavnagar News : ભાવનગરમાં હરતું ફરતું આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનું બન્યું ખંડેર!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/27/c2b61cc107b31bd6330cb59b75acba1717379905618121012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Bhavnagar News : ભાવનગરમાં હરતું ફરતું આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનું બન્યું ખંડેર!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement