શોધખોળ કરો
Advertisement
Bhavnagar News | ભાવનગરમાં દુકાન બંધ કરવા મુદ્દે પોલીસ સાથે માથાકૂટ, યુવકના ભાઈને માર્યો માર
Bhavnagar News | ભાવનગર સિહોર પોલીસની દબંગ ગીરી નો આરોપ. પોલીસે માર માર્યાનો પરિવારજનો એ લગાવ્યો ગંભીર આરોપ. દુકાન બંધ કરવા બાબતે પોલીસ સાથે થઈ માથાકુટ. મારાભાઈ ને ક્યાં ગુનામાં લઈ જાવ છો તેવું પૂછુંતા રણજીત ભાઈ પરમાર નામના વ્યક્તિને સિહોર પોલીસ ઢોર માર માર્યો હોવાના આરોપ સાથે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી અરજી. બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીમાં સિહોર PI અને અન્ય બે થી ત્રણ પોલીસ કર્મચારી વિરુદ્ધ અપાઈ અરજી. જોકે આ બનાવ અંગે નો વિડીયો પણ સામે આવ્યો છે. પરિવારની માંગ છે કે સિહોર પોલીસ વિરુદ્ધ FIR નોંધવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
ભાવનગર
Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ
Bhavnagar Rains Update | ભાવનગરમાં ધોધમાર વરસાદથી શહેર થયું જળબંબાકાર
Bhavnagar Hit And Run | ભાવનગરમાં કારે દંપતીને મારી ટક્કર, મહિલાની હાલત ગંભીર
Bhavnagar Accident | હાઈવે પર ડમ્પર અને ST બસ વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ વીડિયોમાં
Bhavnagar News | ભાવનગર મનપાના અણઘડ આયોજનના પાપે અનેક પ્રોજેક્ટ ટલ્લે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion