શોધખોળ કરો
Advertisement
Bhavnagar News | ભાવનગરમાં કચરાની ગાડી જ બની 'કચરો', ચાલું કરવા મારવો પડ્યો ધક્કો
Bhavnagar News | ભાવનગર મહાનગર પાલિકાની ટેમ્પલ બેલગાડીની દયનીય હાલત બની છે. જિલ્લા પંચાયત કચેરી માર્ગ પરનો વિડિયો થયો વાયરલ. વારંવાર રોડ ઉપર ધક્કા મારીને ટેમ્પલ બેલ ગાડીઓને શરૂ કરવી પડે છે અથવા અન્ય ગાડી સાથે ટેમ્પલબેલ ગાડીઓને બાંધવી પડે છે તેવી સ્થિતિ થઈ છે. લાખો અને કરોડો રૂપિયા સ્વચ્છતા અભિયાન પાછળ વાપરવામાં આવે છે પરંતુ આ કચરો ઉપાડતી ગાડીઓ હવે કંડમ હાલતમાં થઈ ચૂકી છે. જોકે મહાનગરપાલિકા દ્વારા નવી ગાડી લેવા માટે લાંબા સમયથી વાતો તો કરવામાં આવે છે પરંતુ ક્યારે આવશે એ કહેવું મુશ્કેલ.
ભાવનગર
Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ
Bhavnagar Rains Update | ભાવનગરમાં ધોધમાર વરસાદથી શહેર થયું જળબંબાકાર
Bhavnagar Hit And Run | ભાવનગરમાં કારે દંપતીને મારી ટક્કર, મહિલાની હાલત ગંભીર
Bhavnagar Accident | હાઈવે પર ડમ્પર અને ST બસ વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ વીડિયોમાં
Bhavnagar News | ભાવનગર મનપાના અણઘડ આયોજનના પાપે અનેક પ્રોજેક્ટ ટલ્લે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion