શોધખોળ કરો

Bhavnagar News | ઉમરાળામાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર

રાજ્યમાં શિક્ષણની સ્થિતિ સુધારવા માટે સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ ભાવનગર જિલ્લાના ગામડાઓમાં શિક્ષણની સ્થિતિ એટલી હદે કથળી રહી છે કે બાળકો હવે ખુલ્લા વૃક્ષ નીચે અને મંદિરની લોબીમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બની ગયા છે વાત કરી રહ્યા છીએ ઉમરાળા તાલુકાના ધામણકા અને ડેડકડી ગામની પ્રાથમિક શાળાની જ્યાં બાળકોને અભ્યાસ તો કરવો છે પરંતુ અભ્યાસ કરી શકે તેવા ઓરડા નથી જો વરસાદ આવે તો ના છૂટકે સ્કૂલમાં રજા આપવી પડે છે શિક્ષણ મંત્રીએ તાકીદે આદેશ કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ થઈ રહી છે 

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના અનેક ગામો એવા છે જ્યા શિક્ષણની સ્થિતિ કથળી છે, કારણ કે તાલુકાના ધામણકા, ઠોંડા, ડેડકડી અને કેરિયા સહિતના ગામોમાં સરકારી શાળાઓ તો આવેલી છે, પરંતુ અહી ઓરડા નહિ હોવાથી વિદ્યાર્થીઓ ને ખુલ્લામાં વૃક્ષો નીચે બેસી ને અભ્યાસ કરવો પડે છે, જ્યારે અન્ય ગામમાં આવેલા મંદિરની લોબીમાં બેસીને અભ્યાસ કરવો પડે છે, ત્યારે સ્થાનિક ગામ લોકોની માંગ છે કે સરકાર આ ગામો તાકીદે નવા ઓરડા બનાવી આપે નહિતર આ બાળકો ના ભવિષ્ય ઉપર ખરાબ અસર પડશે. ભાવનગર જિલ્લામાં કુલ 776 ઓરડા ની કટ છે જેની સામે કાગળ પર 572 રોડ મંજુર કરી દીધા છે પરંતુ કોઈ એજન્સી ટેન્ડર ભરવા માટે તૈયાર નથી તેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ઉપર અસર પડી રહી છે

ભાવનગર વિડિઓઝ

Bhavnagar News | ભાવનગર મનપાના અણઘડ આયોજનના પાપે અનેક પ્રોજેક્ટ ટલ્લે

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

marriage: હવે લગ્ન માટે 18 નહીં 21 વર્ષ જરુરી, છોકરીઓ માટે આ રાજ્યએ બદલ્યો નિયમ, જાણો શું થશે અસર

ઝારખંડમાં નવાજૂનીના એંધાણ, ચંપાઈ સોરેનેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

Typhoon Shanshan: જાપાનમાં ભયાનક તોફાનની ચેતવણી, હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા

બાંગ્લાદેશની વચગાળાની સરકારે હટાવ્યો જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ, કહ્યું- આતંકી ગતિવિધિઓમાં નથી સામેલ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Raghavji Patel | ખેતીમાં થયેલા નુકસાનના સર્વે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદનJunagadh Rain Update | સરાડિયા ગામ પાસે પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયોJamnagar Heavy Rain News | 24 કલાકમાં 13 ઈંચ વરસાદે ઠેર ઠેર મચાવી દીધી તબાહી, જુઓ વીડિયોPorbandar Heavy Rain | સિમ વિસ્તારમાં ફસાયેલા વ્યક્તિનું દિલધડક રેસ્ક્યુ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
marriage: હવે લગ્ન માટે 18 નહીં 21 વર્ષ જરુરી, છોકરીઓ માટે આ રાજ્યએ બદલ્યો નિયમ, જાણો શું થશે અસર
marriage: હવે લગ્ન માટે 18 નહીં 21 વર્ષ જરુરી, છોકરીઓ માટે આ રાજ્યએ બદલ્યો નિયમ, જાણો શું થશે અસર
ઝારખંડમાં નવાજૂનીના એંધાણ, ચંપાઈ સોરેનેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
ઝારખંડમાં નવાજૂનીના એંધાણ, ચંપાઈ સોરેનેએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
Typhoon Shanshan: જાપાનમાં ભયાનક તોફાનની ચેતવણી, હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા
Typhoon Shanshan: જાપાનમાં ભયાનક તોફાનની ચેતવણી, હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા
બાંગ્લાદેશની વચગાળાની સરકારે હટાવ્યો જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ, કહ્યું- આતંકી ગતિવિધિઓમાં નથી સામેલ
બાંગ્લાદેશની વચગાળાની સરકારે હટાવ્યો જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ, કહ્યું- આતંકી ગતિવિધિઓમાં નથી સામેલ
Rain Forecast: હજુ ખતરો ટળ્યો નથી! હવામાન વિભાગે આગામી 3 કલાકમાં આ વિસ્તારમાં ભારે વરસાદની કરી આગાહી

Gandhinagar: રાજ્યના આ ડોક્ટરોને લાગી લોટરી, સરકારે પગારમાં કર્યો અધધ વધારો

Cabinet Decisions: મોદી સરકારનો મોટો નિર્ણય, દેશમાં બનશે 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી, 10 લાખ લોકોને મળશે રોજગારી

Draupadi Murmu: કોલકાતા રેપ કેસ અંગે રાષ્ટ્રપતિએ એવું તે શું કહ્યું કે,TMC અને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

Embed widget