શોધખોળ કરો
Bhavnagar Scuffle | ભાવનગરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા મચી નાસભાગ
Bhavnagar Scuffle | ભાવનગર શહેરની લીમડીવાળી સડક પર સર્જાઈ માથાકૂટ. સમાન્ય બાબતે ઝગડો થતા માથાકૂટ સર્જાઈ હતી. બે જૂથ વચ્ચે સર્જાયેલા ઝગડામાં પથ્થરમારો થતા નાસભાગ મચી. ઘટનામાં એક કારને નુકશાની પહોંચી. ઘટના અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડવા પ્રયાસો હાથ ધરાયા.
આગળ જુઓ





















