શોધખોળ કરો
ભાવનગરઃ ભારે વરસાદના કારણે નદીમાં આવ્યા પૂર, પાણીમાં તણાઇ ગાયો, જુઓ વીડિયો
ભાવનગરઃ ભાવનગરમાં ભારે વરસાદના કારણે મહુવાની ત્રણ નદીઓ બે કાંઠે વહેતી થઇ ગઇ હતી. મહુવાની બુટયો નદીના ધસમસતા પ્રવાહમાં પાંચ જેટલી ગાયો તણાઈ ગઇ હતી. મહુવાની ભાદરોળ નદી પણ બે કાંઠે વહેવા લાગી હતી. મહુવાના રોજકી ડેમમાં પાણી આવક શરૂ થઇ હતી.
ભાવનગર
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
આગળ જુઓ






















