શોધખોળ કરો
Bhavnagar: સોમનાથ નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં હોવાને લઇ ખેડૂતોનો ચક્કાજામ
ભાવનગરના તળાજાના પસ્વી ગામ પાસે ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. સોમનાથ નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં હોવાને લઇ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોએ ટોલ નાકા બંધ કરોના નારા લગાવ્યા હતા.
આગળ જુઓ




















