Onion Price Down : ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, કિલોએ મળી રહ્યા છે 4થી 9 રૂપિયા ભાવ, જુઓ અહેવાલ
Onion Price Down : ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, કિલોએ મળી રહ્યા છે 4થી 9 રૂપિયા ભાવ, જુઓ અહેવાલ
ભાવનગરમાં ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રડાવ્યા. મહુવા યાર્ડમાં ખેડૂતોને લાલ ડુંગળીના નથી મળતા પોષણક્ષમ ભાવ. લાલ ડુંગળીના ખેડૂતોને પ્રતિ કિલો મળે છે 4થી 9 રૂપિયા. માવઠાનો માર વેઠનાર ખેડૂતો હરાજીમાં મફતના ભાવે ડુંગળી વેચવા મજબૂર. મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 8 હજાર 222 થેલા ડુંગળીની આવક. ડુંગળી પકવતા ખેડૂતો પૂરતા ભાવ ન મળતા રાતા પાણીએ રડવાનો વારો. એકબાજું ખેડૂતોને માવઠાનો માર પડ્યો છે. બીજી તરફ ખેડૂતોને જણસના પોષમક્ષમ ભાવ ન મળતા પડતા પર પાટુ પડ્યું છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ. સાવ નીચા ભાવોને કાણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જુઓ અહેવાલ અહીં.





















