શોધખોળ કરો
Bhavnagar News । ભાવનગરમાં ખનીજ માફિયાઓ સામે પોલીસની કાર્યવાહી
Bhavnagar News । ભાવનગરમાં ખનીજ માફિયાઓ સામે પોલીસની કાર્યવાહી
Bhavnagar News । ભાવનગર માં ખનીજ માફિયા ઓ સામે પોલીસ ની કાર્યવાહી, ભાવનગર ખાણ ખનીજ અધિકારી ની જાસુસી કાંડબાદ પોલીસ હવે જાગી છે, મહુવા ડીવાયએસપી અનસુલ જૈન અને અલંગ પોલીસ દ્વારા તળાજા તાલુકા ના ગામડાઓ માં રાત્રિ ના બે વાગ્યા આસપાસ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, પોલીસ દ્વારા ખાણ ખનીજ અધિનિયમ હેઠળ અવર લોડિંગ માટી ભરીને જતા કુલ આઠ જેટલા ટ્રક અને ડમ્પર ગાડી પર કાર્યવાહી કરવામાં આવી છે, જોકે તળાજા તાલુકા નાં ગામડાઓ માં બેફામ ખનીજ ચોરી નો કારસો આજકાલ થી નહીં પણ વર્ષો થી ચાલે છે, જોકે આ રેડ ની કાર્યવાહી માં પોલીસ દ્વારા ટ્રક માલિક ને માત્ર અવરલોડિંગ રેતી નો મેમો આપીને સંતોષ માની લીધો છે
ભાવનગર
![Bhavnagar News : ભાવનગરમાં હરતું ફરતું આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનું બન્યું ખંડેર!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/27/c2b61cc107b31bd6330cb59b75acba1717379905618121012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Bhavnagar News : ભાવનગરમાં હરતું ફરતું આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનું બન્યું ખંડેર!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement