શોધખોળ કરો
NGTના આદેશથી અમદાવાદમાં વેપારીઓમાં અસમંજસની સ્થિતિ, જુઓ વીડિયો
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ અમદાવાદના વેપારીઓ અસમંજસની સ્થિતિમાં છે. પ્રદૂષણની માત્રા ઓછી થાય તેવા ફટાકડા અમદાવાદમાં વેચાણમાં હોવાનો વેપારીઓએ દાવો કર્યો હતો. વેપારીઓનું માનવું છે કે અમદાવાદમાં અગાઉથી જ ગ્રીન ફટાકડાનું વેચાણ ચલણમાં છે.આવા સંજોગોમાં ફટાકડાના કારણે પ્રદૂષણ ન ફેલાય તે માટે વેપારીઓના પ્રયાસ છે.ફટાકડાના વેપારીઓએ સરકારને પણ વિનંતી કરી છે કે ફટાકડા ફોડવા માટે અનુમતિ આપવામાં આવે
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ

















