શોધખોળ કરો
નિયમો વિરુદ્ધ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની થઇ રહી છે બદલીઓઃ ભીખાભાઇ પટેલ
પ્રાથમિક શિક્ષકોનું શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરાવવાના સરકારના નિર્ણયથી શિક્ષણ વિભાગમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કેમ કે હવે સર્વેક્ષણને એક દિવસ બાકી છે ત્યારે શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં શૈક્ષિક મહાસંઘ સાથે મળેલી બેઠક પૂર્ણતઃ નિષ્ફળ નિવડી છે. બેઠક બાદ શૈક્ષિક સંઘના પદાધિકારીઓએ સરકારના શિક્ષણ વિભાગ વિરૂદ્ધ બેફામ નિવેદનબાજી કરી છે. સર્વેક્ષણથી 95 ટકા શિક્ષકો દૂર રહેવાના દાવો કરવાની સાથે જ સર્વેક્ષણને સફળ બનાવવા વિભાગ ખોટી રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા હોવાનો પણ શૈક્ષિક સંઘે આરોપ લગાવ્યો છે.. એટલુ જ નહી.. આવતીકાલે સર્વેક્ષણથી અળગા રહીને એક દિવસનો ઉપવાસ કરવાની, તેમજ ધિક્કાર દિવસ મનાવવાની શૈક્ષિક મહાસંઘે શિક્ષકોને હાંકલ કરી છે
Tags :
Gujarati News Gujarat News World News Primary Teachers ABP Live ABP News Live Department Of Education ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Teacher Readiness Surveyગાંધીનગર
![UCC In Gujarat : હવે ગુજરાતમાં લાગુ થશે UCC! | સરકારની મોટી જાહેરાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/04/8df4d310bd6aa62d0fbe725daf62ea12173865884826873_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
UCC In Gujarat : હવે ગુજરાતમાં લાગુ થશે UCC! | સરકારની મોટી જાહેરાત
![Harsh Sanghavi: 76માં હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં કર્યું ધ્વજવંદન, સાંભળો ભાષણ આ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/26/e44a6e8053d41bc9de75301053465b501737873119093722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Harsh Sanghavi: 76માં હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં કર્યું ધ્વજવંદન, સાંભળો ભાષણ આ વીડિયોમાં
![Gujarat Assembly Winter Session 2025 : 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું શિયાળું સત્ર, 20મીએ રજૂ થશે બજેટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/21/386815363d4c197ba041375b4d42db19173744640219273_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Assembly Winter Session 2025 : 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું શિયાળું સત્ર, 20મીએ રજૂ થશે બજેટ
![Gandhinagar Uttarayan Scuffle : ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું? જુઓ શું છે આખો મામલો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/14/5fb226d12c8c2bda5b6b3b5b2bb5ba7d173687455224973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gandhinagar Uttarayan Scuffle : ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું? જુઓ શું છે આખો મામલો?
![Gandhinagar PG Hostel : ગાંધીનગરમાં ગેરકાયદે PG-હોસ્ટેલ અને ક્લાસિસ કરાશે સીલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/10/3dd23e327d3099cf9b6668c446efc0d0173651212486973_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gandhinagar PG Hostel : ગાંધીનગરમાં ગેરકાયદે PG-હોસ્ટેલ અને ક્લાસિસ કરાશે સીલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement