શોધખોળ કરો
Gandhinagar: સચિવાલયમાં કુલ 50 ટકા જગ્યા ખાલી હોવાનો રૂપાણી સરકારે કર્યો સ્વીકાર
સચિવાલયમાં કુલ 50 ટકા જગ્યા ખાલી હોવાનો રૂપાણી સરકારે સ્વીકાર કર્યો હતો. સચિવાલયમાં કુલ 186 પૈકી 93 જગ્યાઓ ભરાયેલી છે. સચિવાલયમાં ઉપ સચિવ વર્ગ-એકની 93 જગ્યાઓ ખાલી છે.
આગળ જુઓ





















