શોધખોળ કરો
Advertisement
ભરૂચની ઝઘડિયા GIDCમાં આવેલી ફાર્મા કંપનીમાં લાગી આગ, જુઓ વીડિયો
ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી એશિયાટિક ફાર્મા કેમ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગવાની ઘટનાથી કંપનીમાં હાજર લોકો તેમજ આસપાસના ગ્રામજનોમાં ભારે દોડધામ મચી હતી. ઝઘડીયા જીઆઇડીસી સહિત અન્ય કંપનીના ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લગભગ અડધો કલાકની ભારે જહેમત બાદ સમગ્ર આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
ગુજરાત
Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું
Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત
Kheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કર
Banaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોત
Morbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement