શોધખોળ કરો
Ahmedabad : અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કર્યો પ્રચાર, 2022ની ચૂંટણી ક્યાંથી લડવાથી વ્યક્ત કરી ઇચ્છા?
અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ જોડાયા હતા. ફૈઝલ પટેલ પહેલી વખત આ રીતે સક્રિય રાજકારણમાં જોવા મળ્યા હતા. અમદાવાદના કેટલાક લઘુમતિ સમાજના મતદારોનું પ્રભુત્વ છે તેવા વોર્ડની તેમણે મુલાકાત લીધી હતી. સાથે જ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે જો કોંગ્રેસ હાઈ કમાન્ડ તેમને ચૂંટણી લડવાનું કહે છે તો 2022ની ચૂંટણીમાં તેઓ ભરૂચમાંથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે
ગુજરાત
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ


















