શોધખોળ કરો
દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ઉકાઈ ડેમે વટાવી ભયજનક સપાટી, હાલ કેટલી છે ડેમની સપાટી?
દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ઉકાઈ ડેમે ભયજનક સપાટી વટાવી છે. સતત પાણીની આવકથી પાણી વધ્યું છે. હાલ ડેમની સપાટી 345.37 ફુટ છે. ઉપરવાસના વિવિધ ડેમોમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















